Soni Gujarat Ni | Golkeri | Mika Singh | Parthiv Gohil | Malhar | Manasi | New Gujarati Song

🎶 દોસ્તો, તો આવી ગયું છે ધૂમ મચાવતું રંગ જમાવતું, તમારા હૈયાના તારને ઝંઝણાવતું ફિલ્મ ગોળકેરીનું પહેલું ગીત ‘સોણી ગુજરાતની’,
મિકા સિંગ તથા પાર્થિવભાઈ ગોહિલના અવાજમાં ગાવામાં આવેલુ સૌ પ્રથમવાર ગુજરાતી ગીત તમારા દિલની ધડકન ચોક્કસ વધારી દેશે.❤🥰
આ ગીતને આપ દરેક સોશિયલ મીડિયા ઉપર સાંભળી શકો છો.🎶