Here is the another song I love you re mari savar from movie Love ni bhavai. Song is written by Niren Bhatt and sung by Jonita Gandhi in compostion of Sachin-Jigar.

કોફી ની આ રોમા માંથી કિરણો ના સોના માંથી આ નવી, નવી આવે સવારો..
ધીમે ધીમે આંખ ખોલી મીઠા મીઠા સપને થી ભીની, ભીની પ્યારી સવારો .