Gujarati Song lyrics of song Chand ne kaho aaje :

Movie : Chal Jeevi Laiye
Composer : Sachin-Jigar
Singer : Jigardan Gadhavi
Lyrics : Niren Bhatt

ખુટે ભલે રાતો પણ
વાતો આ ખુટે નહી
વાતો એવી તારી મારી…

ચાલતી રહે આ રાત
ચાલતી રહે સદા
મીઠી-મીઠી વાતો વાળી…

ચાંદ ને કહો આજે
આથમે નહી…

ચાંદ ને કહો આજે
આથમે નહી…

પળ વીતી જાય ના…
વાત રહી જાય ના…
આ અધુરી આજે…

ચાંદ ને કહો આજે, આથમે નહી…
ચાંદ ને કહો કે આજે, આથમે નહી…

થોડા સપના તારા
થોડા સપના મારા
આંખો માં ભરી લઇએ

કે વાદળની પાંખો પર, થઇ ને સવાર,
આજે આભમાં ફરી લઇએ…

પાંખો આખી રાતો ભલે, કરી રે વાતો આજે,
કોઇ એને ટોકે રે…

ચાંદ ને કહો આજે
આથમે નહી…
ચાંદ ને કહો કે આજે
આથમે નહી…

એક સુર છે તારો
એક સુર છે મારો એ ને
ગીતમાં વણી લઇએ…

કે ધુમ્મસની પારે થોડુ ઓઝલ થઇ આજે
આભ મા ભળી જઇએ…

રાતો વહેતી રે આતો એને કેહતી રે વાતો આજે
કોઇ એને રોકે રે નહી…

ચાંદ ને કહો આજે
આથમે નહી…
ચાંદ ને કહો કે આજે
આથમે નહી…

પળ વીતી જાય ના…
વાત રહી જાય ના…
આ અધુરી આજે…

ચાંદ ને કહો આજે
આથમે નહી…

ચાંદ ને કહો કે આજે
આથમે નહી…

Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.